This blog is having poems,stories and shayri written by me.
This blog is in gujarati language. It has facts of life,
love, stuggle, frustration, happiness.
.. આજે શમણાની દ્રષ્ટીએ જ્યારે જોવા બેઠો છું જીંદગીને હું, થયું મને કે માફી આજે તો તારા હ્દય પાસે માંગી લઉ હું. આવી છે એક જીંવત લહેર બની મારી જીંદગીમાં એવી તું, થાય છે મનને કે સ્વપ્નોની એ સીડીએ આજે …