સળગે છે સમગ્ર સૃષ્ટિ અજવાળવાનાં સારત્વ સાથે ચોરફ. હુંફ આપે એટલાં દૂર અને દઝાડે એટલાં નજીક. સોનું સોનું થઈ ઉઠેલી માટી મુઠ્ઠી ભરતાં જ નક્કર વાસ્તવ ગજબ છે જ્વાળાઓનું અટ્ટહાસ્ય લીલી છાલનો તતડાટ, શરીર પર ઉપસી આવતી ઝીણી ઝીણી ફોલ્લીઓમાં ભરાયેલાં પાણી ઠારશે કદાચ. વાંસ થઈ ફૂટી નીકળતો આછો ભૂરો ધુમાડો ઘડીના છઠ્ઠાભાગમાં તો- બધી …
Read More