નિયત સમયે જ સવાર પડી ગઈ, ઓફિસમાં સમયસર પહોંચવાની ઉતાવળમાં ઝડપથી તૈયાર થઈ ગયો… પહોંચી ગયો ચા-નાસ્તો કરવા, પત્ની બગાસાં ખાતાં ખાતાં દોડી આવી, સુસ્તીથી ચા માટે ચૂલો જલાવી કહ્યું: “સવારી ક્યાં જશે? આજે તમારી નિવૃત્તિનો પહેલો દિવસ છે.” – પારસ એસ. હેમાણી દ્વિતીય કાવ્યસંગ્રહ ‘આપણી વાત’ સાથે લયસ્તરોના આંગણે પારસ એસ. હેમાણીનું સહૃદય સ્વાગત… …
Read More