મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ ઠૂંઠવાતા જીવતરની ઉપર આવીને તમે ઓઢાડી ચાદર કે વહાલ? ક્યારની કરું છું એવી રે અટકળ કે મહેક્યા છે પુષ્પો કે શ્વાસ? સહેજ કરી આંખો જ્યાં બંધ અમે ત્યાં તો સાવ નાનકડું લાગ્યું આકાશ ગાલ ઉપર ફરતું’તું પીંછું કે પીંછા પર ફરતા’તા ગાલ? મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ ક્યારે …
Read More