હું રાત્રે જાગ્યો અને મારી ભાષા ચાલી ગઈ હતી નહીં ભાષાનું કોઈ નિશાન ન લખાણ ન કક્કો ન ચિહ્ન ન શબ્દ કોઈ જબાનમાં અને પ્રાકૃત હતો મારો ભય – એ આતંક સમો જે કદાચ જમીનથી ખૂબ ઊંચા ઝાડની ટોચેથી ફેંકાયેલ માણસ અનુભવે ભરતીએ ગળી લીધેલા રેતકાંઠા પર ભગ્ન જહાજી વ્યક્તિ અનુભવે જેનું પેરાશૂટ ખૂલે જ …
Read More