કવિતામાં શબ્દો પૂર્વે હું હંમેશાં સાંભળું છું નિઃશબ્દતાને, પીઉં છું એના અસલ સ્રોતમાંથી પછી બધું થાય છે શબ્દાયમાન પૂરી થાય છે શોધ શબ્દની હું કહું છું : કવિતામાં શબ્દો પૂર્વે હું હંમેશાં સાંભળું છું નિઃશબ્દતાને ને તું ઉત્તર વાળે છે : જો હશે કોઈ ઈશ્વરનું અસ્તિત્વ તો એ ત્યાં જ હશે હું શોધી કાઢું છું …
Read More