અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે ત્યાં તરત અફવા ઊડી કે હાથથી કંકુ ખરે અર્થની આ આંબલીમાં ભૂતનો વાસો હશે રોજ મધરાતે દીવાઓ પાંદડા પર તરવરે ઝંખનાના બંધ ખાલી સાવ જૂના ઓરડે- કોણ હરતુંફરતું ? ઝીણી ઝાંઝરી રણક્યા કરે ! એક ભડકો થઈ સ્મૃતિ અંધારમાં ઊડી ગઈ આંખ સામેથી હજી એ દ્રશ્ય આઘું ના …
Read More