D

Dhaval Shah's Layastraro

A blog of Gujarati poetry

  • Rated2.7/ 5
  • Updated 5 Years Ago

પડકાર ફેંકે છે - સંજુ વાળા - લયસ્તરો

Updated 6 Years Ago

કદી સ્થિતિ, કદી સમજણ નવો પડકાર ફેંકે છે, કદી ભીતરની અકળામણ નવો પડકાર ફેંકે છે. નિરંતર કાળની કતરણ નવો પડકાર ફેંકે છે, ક્ષણેક્ષણ આવનારી ક્ષણ નવો પડકાર ફેંકે છે. અચાનક એક લક્કડખોદ આવી છાતી પર બેઠું, શરીરે ઉપસી આવ્યા વ્રણ નવો પડકાર ફેંકે છે. કબૂતર જેવી મારી લાગણીને ચણ બતાવીને, અજાણ્યા મ્હેલનું પ્રાંગણ નવો પડકાર …
Read More