ના ઉંબરે, ન બ્હાર, ન ઘરમાં હતા અમે શબ્દોની કોઈ ગેબી અસરમાં હતા અમે. થોડુંય આમતેમ હલી પણ શક્યા નહીં, ચારે તરફથી એની નજરમાં હતા અમે. નાહક રહ્યા છો ગોતી હવે કાટમાળમાં, તૂટેલ કાંગરાની ભીતરમાં હતા અમે. પૂછ્યું નહીં જ હોય કશું કોઈને તમે નહીંતર તો દોસ્ત એ જ નગરમાં હતા અમે. એક નામના અભાવે …
Read More