કોણ ખરું છે ખોટું શું છે? હું પણ જાણું તું પણ જાણે, મનમાં કોના ઓછું શું છે? હું પણ જાણું તું પણ જાણે. સૌનું હસવું રડવું સરખું, ચઢવું ને ઓસરવું સરખું, તોય બધામાં નોખું શું છે? હું પણ જાણું તું પણ જાણે. ક્યારે કેવી ચાલ રમાશે જો જાણો તો જીતશો, બાકી, ઊંટ, વજીર ને ઘોડુ …
Read More