હું મને મળી લઉં છું એકલો પડું ત્યારે, શ્વાસ, સાંભળી લઉં છું એકલો પડું ત્યારે. વિસ્તરેલ પગલામાં ક્યાં સમાય છે રસ્તા ? માત્ર, સાંકળી લઉં છું એકલો પડું ત્યારે. પ્રશ્નતા પ્રભાવિત થઈ ઓગળે જવાબોમાં, એમ ઓગળી લઉં છું એકલો પડું ત્યારે. આવતી જતી ક્ષણને એકમેકની સાથે, ભેળવી, ભળી લઉં છું એકલો પડું ત્યારે. સહેજ પણ …
Read More