D

Dhaval Shah's Layastraro

A blog of Gujarati poetry

  • Rated2.7/ 5
  • Updated 5 Years Ago

(અટકળ હતી) - રમેશ ઠક્કર - લયસ્તરો

Updated 6 Years Ago

(અટકળ હતી) - રમેશ ઠક્કર - લયસ્તરો
ધાર કે એ આપણી અટકળ હતી, વાત તોયે સાવ ક્યાં પોકળ હતી? ચાલવાના અર્થને જાણ્યા પછી, થોભવાની વાત તો વળગણ હતી. લાગતો આજે ભલે પટ રેતીનો, આ નદીની ગોદમાં ખળખળ હતી. સીમ, વગડો, ડાળ, ઝાડી. પાંદડાં, એક યાદી કેટલી ઝળઝળ હતી. ના કદી એથી વધુ પામી શક્યા પામવાની ધારણા કેવળ હતી. – રમેશ ઠક્કર સરળ …
Read More