આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું, ને રસ્તાને ખબર ન પડે એમ મારે જવાનું. મુઠ્ઠી ખોલી સકળ સપનાં આંખમાં આંજવાનાં, ને આંખોને અમલ ન ચડે એમ મારે જવાનું. ધીમે ધીમે અચરજભરી રાત ઉછેરવાની, ને મધ્યાહ્ને કણ કણ જડે એમ મારે જવાનું. મારી પાસે અલસગમના જિંદગી, જીવવાનું; ને ખિસ્સામાં સ્મરણ ખખડે એમ મારે જવાનું. ઊભાં ઊભાં …
Read More