ઓ આ સળગતા હોઠ સૂર્યના, સળગી રહેલા આજના આકાશમાં, મને શું યાદ અપાવે છે… ઓહ, હા, એના હોઠ, અને.. એના અંગો જાણે ફિક્કા અને માંસાહારી છોડ લંબાઈ રહ્યા છે મારા માટે, અને દુઃખી જૂઠાણું મારી અંતહીન વાસનાનું. ક્યાં છે જગ્યા, બહાનાં કે જરૂર સુદ્ધાં પ્રેમ માટે, કેમ કે, શું દરેક આશ્લેષ એક સંપૂર્ણ ચીજ નથી …
Read More