ઓચિંતી સળગી એક ઝાળ ઓચિંતી ફફડી એક પંખ: શું, ગાઈ શકે એક મૃત વિહંગ? કો’ક બોલ્યું આપનું નામ. ઓચિંતી ફફડી એક પંખ, અવાજ જાણે એ જ હો સાવ, કો’ક બોલ્યું આપનું નામ: ઓહ, યાદનો તે શો રંગ! અવાજ જાણે એ જ હો સાવ, ગીત – હૃદયની હરિત વસંત, ઓહ, યાદનો તે શો રંગ! આપણ બેઉમાં …
Read More