પડું-આખડું છું, પ્રયત્નો કરું છું. નસીબે લખેલા કદી ક્યાં ગણું છું? સજા ક્યાં દે ઈશ્વર, છતાં પણ ડરું છું. નયનમાં ઘણાની ખટકતું કણું છું. લખીને ગયા એ ફરીથી લખું છું. પ્રણયમાં જે છૂટ્યું કલમથી ભરું છું. અણી પર જે ચુક્યો હવે આવરું છું. ઘણી ભીડમાં પણ ‘સ્વ’ને સાંભળું છું. હું સર્જાઉં રોજ્જે, ને રોજ્જે મરું …
Read More