તમારી જાતને જીવંત કહો છો? જુઓ, હું વચન આપું છું કે પહેલવહેલીવાર તમે તમારા છિદ્રો ઊઘડતાં અનુભવશો માછલીઓના મોંની જેમ, અને તમે હકીકતમાં સક્ષમ થશો તમારા લોહીને એ તમામ ગલીઓમાં થઈ ધસમસતું સાંભળવા માટે, અને તમે પ્રકાશને નેત્રપટલને અડીને પસાર થતો અનુભવશો પોશાકની ઘસડાતી ચાળની જેમ. પહેલવહેલીવાર તમે ગુરુત્વાકર્ષણથી અવગત થશો એડીમાંના કાંટાની જેમ, અને …
Read More