D

Dhaval Shah's Layastraro

A blog of Gujarati poetry

  • Rated2.7/ 5
  • Updated 5 Years Ago

પાછું ફરી ના શકાયું! - હર્ષા દવે - લયસ્તરો

Updated 6 Years Ago

વહી ના શક્યા, આછરી ના શકાયું! અપેક્ષા મુજબ કૈં કરી ના શકાયું! ઘણા ગેરલાભો થયા ટોચ ઉપર, તળેટીમાં તોયે સરી ના શકાયું! બની ફૂલ શૉ-કેસમાં ગોઠવાયાં, ખીલી ના શક્યાં ને ખરી ના શકાયું! ઉકેલ્યા પછી ભેદ નીર-ક્ષીર કેરાં, જીવણ! એકે મોતી ચરી ના શકાયું! ડૂમાનાં વહાણો રહ્યાં લાંગરેલાં, અને આંખમાં જળ ભરી ના શકાયું! ધપ્યા …
Read More