ભડભડ બળતું શહેર હવે તો ખુલ્લું પડતું શહેર હવે તો સૂરજ થઈને સિગ્નલ ઊગ્યાં એને નમતું શહેર હવે તો દરિયો ક્યાં છે, આભ ગયું ક્યાં? ભૂલું પડતું, શહેર હવે તો ખાંસી ખાતી લોકલ એમાં ધક્કે ચડતું શહેર હવે તો ભીંત રચી સહુ ચાલે ભેગા ટોળે વળતું શહેર હવે તો લાશ ઊઠાવી ખુદની ખાંધે રોજ નીકળતું …
Read More