હું સેન્ટ્રલ પાર્કમાં જઈ રહી છું મારા કૉબાલ્ટ બ્લૂ હેડફોન્સ પહેરીને એ દરેક અવાજની સામે દલીલમાં, જે મને ફરજ પાડી શકે એને સાંભળવાની. હું જોતરાતી નથી કારણ વિનાની સ્વયંસ્ફૂર્તતામાં પણ ઘાસ તરફ વળું છું. આ દિવસનો એ સમય છે જ્યારે સૂર્ય આળસે છે અને ટેકરીઓની બાજુઓ પરથી ઊગવાનો ડોળ કરે છે અને હું મારું માથું …
Read More