D

Dhaval Shah's Layastraro

A blog of Gujarati poetry

  • Rated2.7/ 5
  • Updated 5 Years Ago

પર્વત પર પાછું ચડવાનું - હરીશ મીનાશ્રુ - લયસ્તરો

Updated 6 Years Ago

પર્વત પર પાછું ચડવાનું નદીપણું નિશ્ચે નડવાનું સવાર પડતાં ફાળ પડે છે અજવાળું અઘરું પડવાનું ઓરમાન માટીમાં તારું બીજ જનમભર તરફડવાનું પવન ઉપર નકશા ખુશ્બૂના તું શોધે થાનક વડવાનું દરદ સહુનું સહિયારું છે શું પૂનમનું શું પડવાનું શું કરશો કે એક સફરજન મનમાં પડ્યું પડ્યું સડવાનું પાણીને ના પડે ઉઝરડો એમ સરોવરને અડવાનું ભાષાનો ભાંગી …
Read More