જલાશય આવે એટલે વળાવવા આવનારે પાછા વળી જવું, તમે પગ ઉપાડ્યો અને આંખો તો મારી છલકી ઊઠી ! જલાશય આવી ગયું. હું હવે પાછો વળું. -પ્રિયકાન્ત મણિયાર પ્રસ્તુત કવિતા સાચા અર્થમાં અછાંદસ કવિતા કોને કહેવાય એ સમજવા માટેના ઉત્તમ ઉદાહરણોમાંની એક ગણી શકાય. શબ્દોની યોગ્ય કરકસર, ભાવની સઘનતા અને એક-બે લસરકામાં જ આખું ચિત્ર દોરી …
Read More