જ્યારે મારી મમ્મી ગુજરી ગઈ હું તો હતો બહુ નાનો, અને મને પપ્પાએ વેચી કાઢ્યો, જ્યારે જીભ હજુ તો માંડ માંડ પોકારી શક્તી હતી: ’વીપ! ’વીપ! ’વીપ! ’વીપ! સાફ કરું છું એથી ચીમની, ને લઉં છું હું મેંશમાં નીંદ. નાનો ટોમ ડેક્રી, ખૂબ રડ્યો હતો જ્યારે એનું માથું ઘેંટાની પીઠ જેવું વાંકડિયું, મૂંડાયું’તું: મેં કહ્યું’તું, …
Read More