અંધારા ડબલામાંથી આવતો તારો અવાજ ફૂલની જેમ ફૂટ્યો. એ કાંપ્યો, એની તંગ દાંડી પર લહેરાતો. એના સ્પર્શમાંના લાડપંપાળે બીડી દીધી મારી આંખો. – ફ્લોરેન્સ રિપ્લી મેસ્ટિન (અનુ. વિવેક મનહર ટેલર) નિર્જીવ ટેલિફોનના કાળા ડાબલાંમાંથી નિતરી આવતા અવાજમાંથી ઊભું થતું પરસ્પરના અભૂતપૂર્વ વહાલનું અને વિયોગની વાસ્તવિક્તાના રણની વચ્ચોવચ રચાતા અતૂટ સાયુજ્યના રણદ્વીપનું સર્વાંગ સપૂર્ણ ચિત્ર અહીં …
Read More