અધ્યાત્મની વાત આવે એટલે બે અંતિમો સામ-સામે ખડા થઇ જાય. એક અંતિમ એટલે સંદેહ અને બીજુ અંતિમ એટલે શ્રધ્ધા. સંદેહાત્મક પરિમાણથી વ્યક્તિ કોઇ બાબત ઉપર કોઇનાં કહેવા માત્રથી વિશ્વાસ નથી કરતો. શાસ્ત્રોમાં લખ્યું છે એટલે એ સત્ય જ છે કે અસત્ય છે તેવી કોઇ દ્વૈત ધારણા પણ નથી બાંધતો. તે સંદેહ કરે છે, પ્રશ્નો કરે
Read More