Video Interview of Dashrath Bapu Second Visit દશરથ બાપુ તેમના એક વિડીયો( https://www.youtube.com/watch?v=8tf2B9SVs7I ) દ્રારા ખૂબ વાયરલ થઇ ગયેલા જેમાં તેઓ અધ્યાત્મ અને યોગને પુર્ણ વૈજ્ઞાનિક ભાષામાં સમજાવે છે (જે ઘણા ’ભણેલાને’ પણ ઉપરથી ગયેલું). તેમને હાલમાં બે વખત મળવાનું અને સત્સંગ કરવાનું થયેલ, તેના કલાક-કલાક ઉપરનાં બન્ને વિડીયોઝ નીચેની લિન્ક પર જોઇ શકશો: =============
Read More