Video Interview ગુજરાતી લોકસંગીત અને ભજનની વાત કરીએ તો આપણી પાસે તે વિષયની રચનાઓ તેમજ સંગીતની ધરોહરને સાચવનાર ગાયક અને સંગીત કલાકારોનો વિપુલ ખજાનો છે. તેમાં જુની અને નવી પેઢી બન્ને નો સુભગ સમન્યવ પણ ખરો. પણ જ્યારે ગુજરાતી ગઝલની વાત આવે ત્યારે આપણને કેટલા ગાયક કલાકારોનાં નામ ત્વરિત યાદ આવે? લગભગ આંગળીનાં એક વેઢે
Read More