Video interview Jitubhai Vishwanidam Gurukulam ઝૂપડપટ્ટીનાં બાળકો માટેનાં આશાકિરણ સમાન વિશ્વનીડમની મુલાકાત ✒️ લેખન અને સંકલન: દેવાંગ વિભાકર Founder - www.SpeakBindas.com Rajkot રાજકોટની ભાગોળે પ્રકૃતિનાં નયનરમ્ય સાનિધ્યમાં આવેલું છે વિશ્વનીડમ ગુરૂકુલમ. તેનાં સર્જક છે જીતુભાઇ. હાલમાં જ વિશ્વનીડમ ગુરૂકુલમની મુલાકાત લેવાનો અવસર મળ્યો. ખાસ તો છેલ્લા કેટલાક રવિવારથી રાજકોટમાં શ્રી વી. ડી. બાલાસાહેબ સંચાલિત ખેડુત
Read More